Wednesday, April 28, 2010

જીવન જીવવાની જડીબુટ્ટી

૧. દરરોજ ૭ કલાક ઊંધો. (વધુ ઊંઘોને – પણ રવિવારે!)

૨. નવી રમતો શિખો/રમો. (હું છેલ્લાં પાંચ વર્ષથી ચેસ શીખી રહ્યો છુ..)

૩. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો (આ કરવા જેવું કામ છે..)

૪. પુષ્કળ પાણી પીઓ (અને પછી..?)

૫. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો. (હા, આમ પણ હવે કંઇ થઇ શકવાનું નથી)

૬. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો! (બિલ કોણ આપશે, ભાઇ?)

૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી. (હા, રેમ્પ પર ચાલતી મોડેલ જોડે સરખામણી કરી શકાય..)

૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો. (અને દુ:ખનું પણ!)

૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ (જા, જવા દીધો..)

૧૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો. (અને હા, કોપી-પેસ્ટ ચાલુ રાખો!!)

૧૧. ભગવાન સૌનું ભલું કરશે. (જય હો!)

૧૨. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો. (બોસ મિત્ર હોય તો?)

૧૩. ઉત્તમ હજી આવવાનું બાકી છે. (FYKI: મારા સસરાજીનું નામ ઉત્તમલાલ છે! ;) )

૧૪. આ જડીબુટ્ટીઓનું સેવન ન કરો અને કોઇને પણ જણાવો નહી.

Wednesday, April 7, 2010

SOME THOUGHTS FOR FRIENDS

*********

Life is a XXX

Yesterday is a Xperience

Today is a Xperiment

Tomorow is a Xpectation

Use ur Xperience

In ur Xperiment

2 Achieve ur Xpectation

********* ********* ********* ********* *********

i nevr regret d chance

i gav myself 2 kwn u.

Coz now u're a part of me

dat i'l chersh til d end.

im hapy havng knwn u,

hope u fell d same way 2

********* ********* ********* ********* **

"Love is always open arms.

If you close your arms about love

you will find that you are left

holding only yourself."

********* ********* ********* ********* ********* *

Only eyes speak the truth,

neither the Mirror nor the Lips..

The person who Loves u,

can see the Pain in ur eyes,

While everyone else still believe in ur smile

********* ********* ********* ********* ********* *

Friday, April 2, 2010

પિંજરે કે પંછી રે,

પિંજરે કે પંછી રે,
તેરા દર્દના જાને કોઈ,(૨)

બાહર સે તુ ખામોશ રહે તુ, ભિતર ભિતર રોય રે,(૨)
તેરા દર્દના જાને કોઈ,

કેહના શકે તુ અપની કહાની,તેરી ભી પંછી ક્યા જીંદગાની રે,(૨)
વિધીને તેરી કથા લિખી,આંશુમે કલમ ડુબોય,

તેરા દર્દના જાને કોઈ,(૨)

ચુપકે ચુપકે રોનેવાલે ,રખના છિપાકે દિલકે છાલે રે,(૨)
યે પથ્થર કા દેશ હૈ પગલે,કોઈના તેરા હોય,

તેરા દર્દના જાને કોઈ,
પિંજરે કે પંછી રે,

તેરા દર્દના જાને કોઈ,(૨)
પિંજરે કે પંછી રે.

શ્રીરામાયણજી ની આરતી

આરતી શ્રીરામાયનજી કી ।
કીરતિ કલિત લલિત સિય પી કી ।।
ગાવત બ્રમ્હાદિક મુનિ નારદ ।
બાલમીક વિગ્યાન વિસારદ ।।
સુક સનકાદિ સેષ અરુ સારદ ।
બરનિ પવનસુત કીરતિ નીકી ।।૧।।

ગાવત બેદ પુરાન અષ્ટદસ ।
છહોં સાસ્ત્ર સબ ગ્રંથન કો રસ ।।
મુનિ જન ધન તન કો સરબસ ।
સાર અંસ સંમત સબહી કી ।।૨।।

ગાવત સંતત સંભુ ભવાની ।
અરુ ધટસંભવ મુનિ બિગ્યાની ।।
વ્યાસ આદિ કબિબર્જ બખાની ।
કાગભુસુંડિ ગરુડ કે હી કી ।।૩।।

કલિ મલ હરનિ વિષય રસ ફીકી ।
સુભવ સિંગાર મુક્તિ જુબતી કી ।।
દલન રોગ ભવ મુરિ અમી કી ।
તાત માત સબ બિધિ તુલસી કી ।।૪।।


॥ ॐ नमः शिवाय ॥
॥ ૐ નમઃ શિવાય ॥
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ મૂલ સુજાન ॥
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન ॥
જય ગિરિજાપતિ દીનદયાલા । સદા કરત સંતન પ્રતિપાલા ॥
ભાલ ચન્દ્રમા સોહત નીકે । કાનન કુણ્ડલ નાગફની કે ॥
સંગ ગૌર સિર ગંગ બહાયે । મુણ્ડમાલ તન ક્ષાર લગાયે ॥
વસ્ત્ર ખાલ વાધમ્બર સોહૈ । છવિ કો દેખિ નાગ મુનિ મોહૈ ॥
મૈના માતુ કિ હવૈ દુલારી । વામ અંગ સોહત છવિ ન્યારી ॥
કર ત્રિશૂલ સોહત છવિ ભારી । કરત સદા શત્રુન ક્ષયકારી ॥
નંદિ ગણેશ સોહૈં તહઁ કૈસે । સાગર મધ્ય કમલ હૈં જૈસે ॥
કાર્તિક શ્યામ ઔર ગણરાઊ । યા છવિ કો કહિ જાત ન કાઊ ॥
દેવન જબહીં જાય પુકારા । તબહીં દુઃખ પ્રભુ આપ નિવારા ॥
કિયો ઉપદ્રવ તારક ભારી । દેવન સબ મિલિ તુમહિં જુહારી ॥
તુરત ષડાનન આપ પઠાયઉ । લવ નિમેષ મહઁ મારિ ગિરાયઉ ॥
આપ જલંધર અસુર સંહારા । સુયશ તુમ્હાર વિદિત સંસારા ॥
ત્રિપુરાસુર સન યુદ્ધ મચાઈ । સબહિં કૃપા કરિ લીન બચાઈ ॥
કિયા તપહિં ભાગીરથ ભારી । પુરવ પ્રતિજ્ઞા તાસુ પુરારી ॥
દાનિન મહઁ તુમ સમ કોઇ નાહીં । સેવક સ્તુતિ કરત સદાહીં ॥
વેદ માહિ મહિમા તબ ગાઈ । અકથ અનાદિ ભેદ નહીં પાઈ ॥
પ્રકટી ઉદધિ મથન તે જ્વાલા । જરત સુરાસુર ભએ વિહાલા ॥
કીન્હ દયા તહઁ કરી સહાઈ । નીલકંઠ તવ નામ કહાઈ ॥
પૂજન રામચન્દ્ર જબ કીન્હા । જીત કે લંક વિભીષણ દીન્હા ॥
સહસ કમલ મેં હો રહે ધારી । કીન્હ પરીક્ષા તબહીં પુરારી ॥
એક કમલ પ્રભુ રાખેઉ ગોઈ । કમલ નૈન પૂજન ચહઁ સોઈ ॥
કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર । ભયે પ્રસન્ન દિયે ઇચ્છિત વર ॥
જય જય જય અનંત અવિનાશી । કરત કૃપા સબકે ઘટવાસી ॥
દુષ્ટ સકલ નિત મોહિ સતાવૈં । ભ્રમત રહૌં મોહિ ચૈન ન આવૈ ॥
ત્રાહિ ત્રાહિ મૈં નાથ પુકારૌં । યહિ અવસર મોહિ આન ઉબારો ॥
લે ત્રિશૂલ શત્રુન કો મારો । સંકટ તે મોહિ આન ઉબારો ॥
માત-પિતા ભ્રાતા સબ હોઈ । સંકટ મેં પૂછત નહીં કોઈ ॥
સ્વામી એક હૈ આસ તુમ્હારી । આય હરહુ મમ સંકટ ભારી ॥
ધન નિર્ધન કો દેત સદાહીં । જો કોઈ જાઁચે સો ફલ પાહીં ॥
અસ્તુતિ કેહિ વિધિ કરૌં તુમ્હારી । ક્ષમહુ નાથ અબ ચૂક હમારી ॥
શંકર કો સંકટ કે નાશન । વિઘ્ન વિનાશન મંગલ કારન ॥
યોગી યતિ મુનિ ધ્યાન લગાવેં । નારદ સારદ શીશ નવાવેં ॥
નમો નમો જય નમઃ શિવાય । સુર બ્રહ્માદિક પાર ન પાય ॥
જો યહ પાઠ કરે મન લાઈ । તા પર હોત હૈં શમ્ભુ સહાઈ ॥
ઋનિયાઁ જો કોઇ કો અધિકારી । પાઠ કરે સો પાવનહારી ॥
પુત્ર હોન કર ઇચ્છા કોઈ । નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ ॥
પણ્ડિત ત્રયોદશી કો લાવૈ । ધ્યાન પૂર્વક હોમ કરાવૈ ॥
ત્રયોદશી વ્રત કરૈ હમેશા । તન નહિં તાકે રહૈ કલેશા ॥
ધૂપ દીપ નૈવેદ્ય ચઢ઼ાવૈ । શંકર સમ્મુખ પાઠ સુનાવૈ ॥
જન્મ-જન્મ કે પાપ નસાવૈ । અંત ધામ શુવપુર મેં પાવૈ ॥
કહત અયોધ્યા આસ તુમ્હારી । જાનિ સકલ દુઃખ હરહુ હમારી ॥
નિત નેમ કર પ્રાતઃ હી પાઠ કરો ચાલીસા ॥
તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશ ॥
મંગસર છઠિ હેમંત ઋતુ, સંવત ચૌદસ જાન ॥
અસ્તુતિ ચાલીસા શિવહિં, પૂર્ણ કીન કલ્યાણ ॥
॥ ઇતિ ॥

Followers